Pages

Pages

Pages

New Best Love Romantic Gujarati Shayari


  1. દૂર રહીશું તો પણ દિલ માં રહીશું,
  2. સમયના સથવારે ફરી મળતા રહીશું,
  3. આમ તો હું ચંદ્ર નથી, છતાય કરશો યાદ,
  4. તો અમાસ માં પણ મળતા રહીશું.
  5.  

  6. પડે છે સાદ તું મને રોજ ખ્વાબ માં,
  7. તારો અવાજ સાંભળું છું હું કિતાબ માં,
  8. તારી મેહંદીનો રંગ મારી ગઝલને સજાવશે,
  9. એકાદ પત્ર તું લખે જવાબ માં.
  10.  
  11. ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે
  12. મૌત મળવું એ સમય ની વાત છે
  13. પણ મૌત પછી પણ કોઈના દિલ માં જીવતા રેહવું
  14. એ ઝીંદગીમાં કરેલા કર્મની વાત છે.
  15.  
  16. ફૂલ છું પણ કાંટા નો શણગાર કરું છું,
  17. ઝીંદગી છે પણ મૌત નો સ્વીકાર કરું છું,
  18. અરે જીવનમાં હું એક ભૂલ વારંવાર કરું છું,
  19. માનવી છું ને માનવીને પ્યાર કરું છું.
  20.  
  21. બુદ્ધિ ને પણ વહેમ થયો છે,
  22. હા જાણું છું એ કેમ થયો છે,
  23. કહું ! કોઈને કેહ્શો નહિ કે,
  24. પેહલી જ નઝરે પ્રેમ થયો છે.
  25.  
  26. કેટલાય વર્ષે મળી છે તું સખી,
  27. મેં સ@જાવી છે તારી માટે ગઝલની પાલખી,
  28. તું સમયને લે બરાબર પારખી,
  29. એટલે જ તાજી શાયરી છે મેં લખી.
  30.  
  31. દરિયો જેમ સુનો છે મોજા વગર,
  32. પ્રેમ@માં મઝા ના આવે સજા વગર,
  33. દવાની કોઈ કીંમત નથી ઈલાજ વગર,
  34. એટલે જ આજ સુધી કોઈ જીવ્યું નથી એક-બીજા વગર.
  35.  
  36. વાત રાખી દિલમાં વાત કહી ના શક્યા,
  37. યાદ ક@ર્યા એમને અને શ્વાસ લઇ ના શક્યા,
  38. કોઈકે પૂછ્યું આ દિલને કે તે પ્રીત કરી કોની,
  39. જાણવા છતાંય પણ નામ એમનું અમે લઇ ના શક્યા.
  40.  
  41. કો@ઈના વાતો ના અમે દીવાના બની ગયા,
  42. કોઈના પ્રેમ ના આંસુથી અમે ભીંજાઈ ગયા,
  43. એમને કદર ક્યાં છે અમારી,
  44. @અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.

No comments:

Post a Comment